ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat માં વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓનો હોબાળો

સુરતમાં વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. સેલેરી અને બોનસને લઈને કર્મચારીઓ દ્વારા ઊગ્ર વિરોધ નોંઘાવવામાં આવ્યો હતો. દિવાળીનાં લાભ આપવાની ના પાડતા કર્મચારીઓએ આ વિરોધ દાખવ્યો હતો. વિરોધ ઉગ્ર બનતા કંપનીએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. સિક્યુરિટી...
03:45 PM Oct 05, 2024 IST | Vipul Sen

સુરતમાં વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. સેલેરી અને બોનસને લઈને કર્મચારીઓ દ્વારા ઊગ્ર વિરોધ નોંઘાવવામાં આવ્યો હતો. દિવાળીનાં લાભ આપવાની ના પાડતા કર્મચારીઓએ આ વિરોધ દાખવ્યો હતો. વિરોધ ઉગ્ર બનતા કંપનીએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. સિક્યુરિટી જવાને બંધક બનાવ્યાનો રત્ન કલાકારનો આરોપ લગાવ્યો છે.

Tags :
Diwali BonusGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsProtestSuratVarachha Diamond Company
Next Article