Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad માં Tiranga Yatra ની તૈયારીઓ પૂરજોશમાં, ગૃહ રાજ્યમંત્રીએ યોજી બેઠક

અમદાવાદમાં તિરંગાયાત્રાને લઈ રિવરફ્રન્ટ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, મેયર, ધારાસભ્યો સહિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ બેઠકમાં હજાર રહ્યા હતા. 13 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં તિરંગાયાત્રા યોજાશે. ...

અમદાવાદમાં તિરંગાયાત્રાને લઈ રિવરફ્રન્ટ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, મેયર, ધારાસભ્યો સહિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ બેઠકમાં હજાર રહ્યા હતા. 13 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં તિરંગાયાત્રા યોજાશે.

Advertisement

Tags :
Advertisement

.