Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Weather Update: રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ

WEATHER UPDATE :  વર્ષ 2024ની શરૂઆતથી અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકરો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારે શીત લહેરનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં (Ahmedabad) ગાઢ ધુમ્મસ...
02:57 PM Jan 04, 2024 IST | Maitri makwana

WEATHER UPDATE :  વર્ષ 2024ની શરૂઆતથી અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકરો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારે શીત લહેરનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં (Ahmedabad) ગાઢ ધુમ્મસ સાથે ઠંડીના ચમકારાથી આબુ જેવો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં વહેલી સવારે ઠંડા પવનોની સાથે ધુમ્મસવાળું વાતાવરણ(WEATHER) નજરે ચડ્યું હતું. આમ વહેલી સવારના ઠંડા ફૂંકાતા પવનના કારણે લોકો હાલ ઠંડીની અનુભૂતિ કરી રહ્યા છે.

Tags :
AhmedabadAtmospherecold flashesfoggy atmosphereGujaratGujarat Firstmaitri makwanaWeatherweather update
Next Article