Instagram પર દાવો, જોઈએ એટલા લઈ જાઓ! 500-500ની નોટનાં બંડલ ઉપાડો!
નકલી ડોક્ટર, નકલી અધિકારી, નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો બાદ હવે નકલી ચલણી નોટોનાં કૌભાંડનો (Fake Currency Scam) પર્દાફાશ કરતાં વીડિયો વાઇરલ થયા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ આ વીડિયોમાં નકલી ચલણી નોટો વેચવાનાં નેટવર્ક અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. અસંખ્ય અલગ-અલગ વીડિયોમાં કરોડોની નકલી નોટ દેખાય છે. જુઓ અહેવાલ...