VIDEO : સાધુ-સંતોના મતે રામ એટલે શું...આવો જાણીએ
ઉત્તર પ્રદેશના Ayodhya માં 22 જાન્યુઆરીએ Ram Mandir માં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આખો દેશ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા માટે તત્પર છે. અયોધ્યા નગરીમાં ભગવાન રામ જ્યારે 500 વર્ષ બાદ બિરાજમાન થવા માટે તૈયાર છે...
ઉત્તર પ્રદેશના Ayodhya માં 22 જાન્યુઆરીએ Ram Mandir માં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આખો દેશ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા માટે તત્પર છે. અયોધ્યા નગરીમાં ભગવાન રામ જ્યારે 500 વર્ષ બાદ બિરાજમાન થવા માટે તૈયાર છે ત્યારે શ્રી રામ નામમાં સૌ લોકો લીન બન્યા છે. ત્યારે શ્રી રામની વ્યાખ્યા દરેક લોકો માટે અલગ અલગ હોઇ શકે છે, દરેક વ્યક્તિ શ્રી રામને અલગ અલગ પોતાની નજરે જુએ છે. ત્યારે સાધુ સંતોની નજરોમાં શ્રી રામ શું છે તે જાણવાનો પ્રયાસ ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા કરાયો હતો.
Advertisement
આ પણ વાંચો -- Ayodhya Invitation: રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાન પ્રસંગ પર આમંત્રણ યાદી
Advertisement