Surat ની માસુમ બાળકી InayaShah નો વીડિયો થયો Super Viral, સંસ્કારોના સિંચન અને ઘડતરનો અદ્દભૂત દાખલો
સુરતની માસુમ બાળકીનો વીડિયો થયો સુપર વાયરલ છે. સોશિયલ મીડિયા પર બાળકીનો વીડિયો સતત ટ્રેન્ડિંગમાં છે.
Advertisement
સુરતની માસુમ બાળકીનો વીડિયો થયો સુપર વાયરલ છે. સોશિયલ મીડિયા પર બાળકીનો વીડિયો સતત ટ્રેન્ડિંગમાં છે. માસુમની આસ્થાના માસુમ હાવભાવ લોકોને ખૂબ ગમ્યો છે. સંસ્કારોના સિંચન અને ઘડતરનો અદ્દભૂત દાખલો છે. સુરતના વેસુ વિસ્તારની બ્લુ પેપિયો પ્રિ-સ્કૂલનો વીડિયો છે. ઈનાયા શાહ નામની માસુમ બાળકીનો આ વીડિયો છે. "ઈતની શક્તિ હમે દેના દાતા..." ગાતી સંભળાઇ માસુમ
Advertisement