Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Congress નાં દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે

Gujarat Congress ના પૂર્વ મંત્રી ગૌતમ રાવલ BJP માં જોડાશે. સાણંદ તાલુકા પંચાયત તેમ જ જિલ્લા પંચાયત સહિતનાં તેઓ સદસ્ય રહી ચૂક્યા છે. ગૌતમ રાવલ તેમના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે એવી માહિતી છે. આજે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં તેઓ કેસરિયો...

Gujarat Congress ના પૂર્વ મંત્રી ગૌતમ રાવલ BJP માં જોડાશે. સાણંદ તાલુકા પંચાયત તેમ જ જિલ્લા પંચાયત સહિતનાં તેઓ સદસ્ય રહી ચૂક્યા છે. ગૌતમ રાવલ તેમના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે એવી માહિતી છે. આજે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં તેઓ કેસરિયો ખેસ ધારણ કરશે.

Advertisement

Tags :
Advertisement

.