Gujarat Congress નાં દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે
Gujarat Congress ના પૂર્વ મંત્રી ગૌતમ રાવલ BJP માં જોડાશે. સાણંદ તાલુકા પંચાયત તેમ જ જિલ્લા પંચાયત સહિતનાં તેઓ સદસ્ય રહી ચૂક્યા છે. ગૌતમ રાવલ તેમના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે એવી માહિતી છે. આજે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં તેઓ કેસરિયો ખેસ ધારણ કરશે.