ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં 5 દિવસ વરસાદની હવામાન વિભાગે આપી આગાહી

રાજ્યમાં વરસાદની એન્ટ્રી થઇ ચુકી છે. ઘણા જિલ્લામાં ખૂબ વરસાદ પડ્યો છે ત્યારે અમદાવાદ કે ગાંધીનગરની વાત કરીએ તો અહીં મંગળવારે વરસાદ પડ્યા બાદ હવે બફારાથી લોકો કંટાળી ગયા છે. જોકે, હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે....
10:19 AM Jun 28, 2023 IST | Hardik Shah

રાજ્યમાં વરસાદની એન્ટ્રી થઇ ચુકી છે. ઘણા જિલ્લામાં ખૂબ વરસાદ પડ્યો છે ત્યારે અમદાવાદ કે ગાંધીનગરની વાત કરીએ તો અહીં મંગળવારે વરસાદ પડ્યા બાદ હવે બફારાથી લોકો કંટાળી ગયા છે. જોકે, હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો - સુરતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, વહેલી સવારથી જ ધોધમાર વરસાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
forecastgujarat rainheavy rainMeteorological DepartmentRain
Next Article