Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર એટલે શંખલપુરધામ, 2 દિવસ યોજાશે વિવિધ ધાર્મિક પ્રોગ્રામો

આજે યાત્રાધામ શંખલપુરમાં 11મો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માઈ બહુચરના પાટોત્સવને લઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે માં બહુચરને નવીન ધજા અર્પણ કરવામાં આવશે. હાલમાં માતાજીની ધજાની શોભાયાત્રા નીકળી હતી. વળી ડીજેના તાલે ભક્તો ગરબા ગાઇ...
11:06 AM Feb 16, 2024 IST | Hardik Shah

આજે યાત્રાધામ શંખલપુરમાં 11મો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માઈ બહુચરના પાટોત્સવને લઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે માં બહુચરને નવીન ધજા અર્પણ કરવામાં આવશે. હાલમાં માતાજીની ધજાની શોભાયાત્રા નીકળી હતી. વળી ડીજેના તાલે ભક્તો ગરબા ગાઇ ભક્તો લિન થયા છે. જણાવી દઇએ કે, 2 દિવસ શંખલપુર ધામમાં વિવિધ ધાર્મિક પ્રોગ્રામો યોજાશે.

આ પણ વાંચો - Mahesana : તરભ વાળીનાથ ધામ ખાતે આજથી પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ

આ પણ વાંચો - Surat : સુરતના આ મંદિરમાં માનતા પૂરી કરવા કરચલાં ચઢાવાય છે જીવતા કરચલા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
DevoteesGujaratGujarat FirstGujarat NewsShankhalpurdhamvarious religious programs
Next Article