નવરાત્રીમાં રાખો સ્વાસ્થ્યનું ધ્યાન, ગરબા રમતા Heart Attack ના કિસ્સાઓમાં થઇ રહ્યો છે વધારો
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી જીમ અને ગરબા રમતા હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. ત્યારે આ હાર્ટ એટેકથી બચવા માટે જાણીતા તબીબ એવા ડૉ. તેજસ પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 15-20 વર્ષથી યુવાનોમાં આ...
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી જીમ અને ગરબા રમતા હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. ત્યારે આ હાર્ટ એટેકથી બચવા માટે જાણીતા તબીબ એવા ડૉ. તેજસ પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 15-20 વર્ષથી યુવાનોમાં આ ટ્રેન્ડ વધ્યો છે. અને કોવિડ મહામારી દરમિયાન જે તકલીફો બધાને થઇ છે અને કોવિડના દર્દીઓ ઠીક થયા પછી ઘરે ગયા અને એટેક આવ્યો તે પછીથી પેનિક બહુ જ વધી ગયું છે. આ સિવાય તેમણે આગળ કહ્યું કે, મોટાભાગના હાર્ટ એટેકના કેસને કોવિડથી લેવા દેવા નથી. આ કેસમાં વધારાનું કારણ ચરબી નળીઓમાં જામવાના કારણે થયા છે....
Advertisement
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement