Surat C. R. Patil : સુરતવાસીઓને મળી વધુ એક વ્હીકલ અંડરપાસની ભેટ
સુરતવાસીઓને મળી વધુ એક વ્હીકલ અંડરપાસની ભેટ રૂપિયા 40 કરોડના ખર્ચે નવો અંડરપાસ કરાયો છે તૈયાર બુડિયા-ગભેણી અંડરપાસથી લાખો મુસાફરોને મળશે રાહત સુરતવાસીઓને વધુ એક વ્હીકલ અંડરપાસની ભેટ મળી છે. જેમાં કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે....
11:56 AM Apr 18, 2025 IST
|
SANJAY
- સુરતવાસીઓને મળી વધુ એક વ્હીકલ અંડરપાસની ભેટ
- રૂપિયા 40 કરોડના ખર્ચે નવો અંડરપાસ કરાયો છે તૈયાર
- બુડિયા-ગભેણી અંડરપાસથી લાખો મુસાફરોને મળશે રાહત
સુરતવાસીઓને વધુ એક વ્હીકલ અંડરપાસની ભેટ મળી છે. જેમાં કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમાં રૂપિયા 40 કરોડના ખર્ચે નવો અંડરપાસ તૈયાર કરાયો છે. જેમાં બુડિયા-ગભેણી અંડરપાસથી લાખો મુસાફરોને રાહત મળશે. બુડિયા ચોકડી નજીક આવેલી રામજી વાડી ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું છે.