Sthanik Swaraj Election : કોનું પલડું ભારે ? જુઓ Gujarat First નો આ વિશેષ અહેવાલ
આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. રાજ્યભરમાં નપાની ચૂંટણી માટે સરેરાશ 59 ટકા જેટલું મતદાન થયું છે. ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ જીતનો તાજ કોનાં શિરે જશે તેને લઈને ચર્ચાઓ વેગવંતી થઈ છે. સાથે જ અનેક તર્ક-વિતર્ક પણ થઈ રહ્યા છે. ત્યારે ચૂંટણીમાં કોનું પલડું ભારે છે ? તે અંગેની ચર્ચા સાથેનો જુઓ આ વિશેષ અહેવાલ....