Sthanik Swaraj Election : પ્રિસાઇડિંગ ઓફિસર પીધેલી હાલતમાં
મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં પીધેલા ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક કલેક્ટરે ત્વરિત પ્રિસાઇડીગ ઓફિસરને હટાવવા આપ્યા આદેશ Kheda: ખેડાની મહેમદાબાદના મતદાન કેન્દ્રની એક મહત્વની વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે...
Advertisement
- મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં
- પીધેલા ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક
- કલેક્ટરે ત્વરિત પ્રિસાઇડીગ ઓફિસરને હટાવવા આપ્યા આદેશ
Kheda: ખેડાની મહેમદાબાદના મતદાન કેન્દ્રની એક મહત્વની વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના વોર્ડ પાંચના મતદાન મથક 3 ની હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં વીરેન્દ્રસિંહ સુખાભાઈ બારીયા નામનો પ્રિસાઇડીંગ ઓફિસર પીધેલી હાલતમાં જોવા મળ્યાં.
Advertisement