Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યના CM ભૂપેન્દ્રભાઈ પટેલે યુવાનો માટે લીધો આ મોટો નિર્ણય

રાજ્યના ભરતી પરીક્ષા અંગે મોટા સમાચાર 15 ઓક્ટોબર સુધીમાં 3437 તલાટીની ભરતી થશે 1181 જુનિયર ક્લાર્ક, 81 ગ્રામસેવકની ભરતી કરાશે CM ભૂપેન્દ્રભાઈ પટેલનો યુવાનો માટે નિર્ણય ભરતી અંગે વિભાગને અપાઈ સૈદ્ધાંતિક મંજૂરી ટૂંક સમયમાં ભરતીની જાહેરાત બહાર પડાશે રાજ્યમાં 1179...

રાજ્યના ભરતી પરીક્ષા અંગે મોટા સમાચાર
15 ઓક્ટોબર સુધીમાં 3437 તલાટીની ભરતી થશે
1181 જુનિયર ક્લાર્ક, 81 ગ્રામસેવકની ભરતી કરાશે
CM ભૂપેન્દ્રભાઈ પટેલનો યુવાનો માટે નિર્ણય
ભરતી અંગે વિભાગને અપાઈ સૈદ્ધાંતિક મંજૂરી
ટૂંક સમયમાં ભરતીની જાહેરાત બહાર પડાશે
રાજ્યમાં 1179 વહીવટી અધિકારીઓની બદલી
વર્ગ-3, 4ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી
ખાલી પડનારી જગ્યા માટે ભરતી પ્રક્રિયા કરાશે

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.