Somnath મહાદેવ મંદિરમાં ધ્વજા ચઢાવવાનું વિશેષ મહત્વ
સોમનાથ મહાદેવ મંદિરમાં ધ્વજા ચઢાવાનું વિશેષ મહત્વ છે. ધ્વજ પૂજા અગાઉના વર્ષો કરતા વધુ નોંધાવાની શક્યતા છે. શાસ્ત્રોની દ્રષ્ટીએ ધ્વજ પૂજા મહત્વનો લાભ આપે ઠેય ધ્વજા બનાવીને બહેનો આત્મનિર્ભર પણ બની રહી છે. શ્રાવણ માસને લઇને મંદિર પ્રશાસને ખાસ તૈયારીઓ...
Advertisement
સોમનાથ મહાદેવ મંદિરમાં ધ્વજા ચઢાવાનું વિશેષ મહત્વ છે. ધ્વજ પૂજા અગાઉના વર્ષો કરતા વધુ નોંધાવાની શક્યતા છે. શાસ્ત્રોની દ્રષ્ટીએ ધ્વજ પૂજા મહત્વનો લાભ આપે ઠેય ધ્વજા બનાવીને બહેનો આત્મનિર્ભર પણ બની રહી છે. શ્રાવણ માસને લઇને મંદિર પ્રશાસને ખાસ તૈયારીઓ પણ કરી છે.
Advertisement