ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બિહારમાં શૈક્ષણિક અને આર્થિક ચોંકાવનારો ડેટા થયો જાહેર

બિહાર સરકાર દ્વારા તાજેતરમાં જાતિ ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આજે વિધાનસભામાં જાતિ ગણતરી સંબંધિત અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ સાથે બિહારમાં વિવિધ જાતિઓના શૈક્ષણિક અને આર્થિક ડેટા પણ સામે આવ્યા છે. શૈક્ષણિક આંકડાઓ અનુસાર, બિહારમાં માત્ર 7...
09:58 PM Nov 07, 2023 IST | Hardik Shah

બિહાર સરકાર દ્વારા તાજેતરમાં જાતિ ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આજે વિધાનસભામાં જાતિ ગણતરી સંબંધિત અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ સાથે બિહારમાં વિવિધ જાતિઓના શૈક્ષણિક અને આર્થિક ડેટા પણ સામે આવ્યા છે. શૈક્ષણિક આંકડાઓ અનુસાર, બિહારમાં માત્ર 7 ટકા લોકો જ સ્નાતક છે. આર્થિક આંકડા મુજબ રાજ્યમાં સામાન્ય વર્ગના 25.09 ટકા પરિવારો ગરીબ છે. ઉચ્ચ જાતિઓમાં, ભૂમિહાર અને બ્રાહ્મણ સમુદાયના લોકો સૌથી ગરીબ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BiharBIhar Newseconomic dataShocking DataShocking educational
Next Article