શક્તિનાં પર્વમાં શૌર્યનો સાથ, મહિલા ACP સાથે સીધી વાત
નવ દિવસનો મોટો તહેવાર એટલે કે નવરાત્રિ. નવરાત્રિ પર્વમાં યુવતીઓ, મહિલાઓ સુરક્ષિત રહે અને ગરબાની મજા માણી શકે તે માટે રાજ્યની અને અમદાવાદ પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર છે. મહિલા ક્રાઇમ ACP એ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી અને...
નવ દિવસનો મોટો તહેવાર એટલે કે નવરાત્રિ. નવરાત્રિ પર્વમાં યુવતીઓ, મહિલાઓ સુરક્ષિત રહે અને ગરબાની મજા માણી શકે તે માટે રાજ્યની અને અમદાવાદ પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર છે. મહિલા ક્રાઇમ ACP એ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી અને નવરાત્રિ દરમિયાન સુરક્ષાની તૈયારીઓ અંગે માહિતી આપી હતી.
Advertisement