Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સૈફ નહીં પણ શાહરૂખ હતો નિશાના પર! વધુ એક ચોંકાવનારો ખુલાસો

સૈફ અલી ખાન પર છરીથી હુમલાના કેસમાં, હુમલાખોરે 14 જાન્યુઆરીએ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના મન્નત બંગલાની રેકી કરી હતી. જોકે, કડક સુરક્ષાને કારણે તે ઘરમાં પ્રવેશવામાં નિષ્ફળ ગયો હતો.
Advertisement

સૈફ અલી ખાન પર છરીથી હુમલાના કેસમાં, હુમલાખોરે 14 જાન્યુઆરીએ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના મન્નત બંગલાની રેકી કરી હતી. જોકે, કડક સુરક્ષાને કારણે તે ઘરમાં પ્રવેશવામાં નિષ્ફળ ગયો હતો. મુંબઈ પોલીસે આરોપીની અટકાયત કરીને તેને બાંદ્રા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા ત્યારબાદ આ જાણકારી સામે આવી હતી.

Advertisement
Tags :
Advertisement
×

Live Tv

Trending News

.

×