Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રામમય બની Gujarat First ની ટીમ, રામભક્તિમાં સૌ કોઈ થયા મગ્ન

રામ મંદિરમાં આજે થઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા શહેર દુલ્હનની જેમ સજ્જ થઈ ગયું છે. એવી અપેક્ષા છે કે લાખો લોકો આ કાર્યક્રમને ટેલિવિઝન અને ઑનલાઇન પ્લેટફોર્મ પર લાઇવ જોશે. આ ખાસ દિવસે Gujarat First ની ટીમ પણ...

રામ મંદિરમાં આજે થઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા શહેર દુલ્હનની જેમ સજ્જ થઈ ગયું છે. એવી અપેક્ષા છે કે લાખો લોકો આ કાર્યક્રમને ટેલિવિઝન અને ઑનલાઇન પ્લેટફોર્મ પર લાઇવ જોશે. આ ખાસ દિવસે Gujarat First ની ટીમ પણ રામમય બની છે. સૌ કોઇ રામ ભક્તિમાં મગ્ન થયા છે.

Advertisement

આ પણ વાંચો - RAM MANDIR INAUGURATION : ભારતીયો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આજે આવી ગયો

આ પણ વાંચો - Ram Mandir Pran Pratishtha : મુકેશ અંબાણીના ઘર Antilia ને ‘Jai Shree Ram’ થી શણગારવામાં આવ્યું…Video

Advertisement

આ પણ વાંચો - PM Modi : ‘અમે મોદીના ચાહકો છીએ…’, અભિષેક પહેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના સૂર બદલાયા…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.