Rajkot City Bus Accident: સલામતી સવારી કેટલી સારી? જુઓ રિયાલિટી ચેક
રાજકોટમાં સિટી બસમાં અકસ્માત બાદ ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું.
Advertisement
રાજકોટ સિટી બસમાં અકસ્માત બાદ ગુજરાત ફર્સ્ટની ટીમે બસના ડ્રાઈવરોનું રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં મોટા ભાગના ડ્રાઈવરો નિયમોનું પાલન કરતા જોવા મળ્યા હતા. એક ડ્રાઈવરે બુટના બદલે માત્ર ચપ્પલ પહેર્યા હોવાનો ખુલાસો થયો હતો. લગભગ બધા જ ડ્રાઈવરો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ હતું. અમુક બસમાં સીટ બેલ્ટ ઢીલા હોય તેવું સામે આવ્યું હતું. મોટાભાગના ડ્રાઈવરો સીટ બેલ્ટ બાંધીને ડ્રાઈવિંગ કરતા જોવા મળ્યા હતા.
Advertisement