Rajkot : બાબા હથિયાર લઇ ઉતર્યા રોડ પર અને પછી થઇ જોવા જેવી..!
રાજકોટનો કાલાવડ રોડ ભગવા ધારીએ બાનમાં લીધો હતો. હાથમાં હથિયાર રાખી જાહેરમાં માર્ગ પર GST અધિકારીની ગાડીનો કાચ તોડ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ભગવા ધારી નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. કારને નુકસાન પહોંચાડતા મહંત...
Advertisement
રાજકોટનો કાલાવડ રોડ ભગવા ધારીએ બાનમાં લીધો હતો. હાથમાં હથિયાર રાખી જાહેરમાં માર્ગ પર GST અધિકારીની ગાડીનો કાચ તોડ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ભગવા ધારી નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. કારને નુકસાન પહોંચાડતા મહંત સહિત ચાર સામે ગુનો નોંધાયો છે. ટીંગાટોળી કરી મહંતને પોલીસ મથક લઇ જવાયા
Advertisement