Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM Modi US Visit: અમેરિકાની મુલાકાતે PM મોદી, ક્વાડ બેઠકમાં મહત્ત્વપૂર્ણ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે પહોંચ્યા છે. અમેરિકા પહોંચ્યા બાદ ભારતવંશીઓ દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાની મુલાકાત દરમિયાન પીએમ મોદી અને જો બાઇડેન સાથે દ્વીપક્ષીય મુલાકાત કરશે. ત્રણ દેશનાં નેતાઓ સાથે ક્વાડ સમિટમાં પીએમ મોદી ભાગ...
10:47 PM Sep 21, 2024 IST | Vipul Sen

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે પહોંચ્યા છે. અમેરિકા પહોંચ્યા બાદ ભારતવંશીઓ દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાની મુલાકાત દરમિયાન પીએમ મોદી અને જો બાઇડેન સાથે દ્વીપક્ષીય મુલાકાત કરશે. ત્રણ દેશનાં નેતાઓ સાથે ક્વાડ સમિટમાં પીએમ મોદી ભાગ લેશે.

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsJoe BidenLatest Gujarati NewsPm Modi America Visitpm narendra modiQuad Summit
Next Article