Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM MODI એ ગુજરાતમાં સિક્સ લેન હાઇસ્પીડ કોરિડોર બનાવાની આપી મંજૂરી

કેન્દ્ર સરકારે ગુજરાતને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કુલ 936 કિલોમીટરની લંબાઇ સાથે 8 નેશનલ હાઇ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. જેમાં અમદાવાદથી થરાદ વચ્ચે સિક્સ લેન હાઇસ્પીડ કોરિડોરની જાહેરાત કરવામાં...
10:23 AM Aug 03, 2024 IST | Vipul Pandya

કેન્દ્ર સરકારે ગુજરાતને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કુલ 936 કિલોમીટરની લંબાઇ સાથે 8 નેશનલ હાઇ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. જેમાં અમદાવાદથી થરાદ વચ્ચે સિક્સ લેન હાઇસ્પીડ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે. સરકારે કહ્યું કે આ 8 હાઈવે પ્રોજેક્ટ્સ પર કુલ 50,655 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

Tags :
AhmedabadBanaskanthaBhupendra Patelcentral cabinet meetingcentral cabinet meeting decisionGujaratGujarat FirstHighway ProjectsNarendra Modipm modiSix lane high speed corridor between Ahmedabad to Tharadsix-lane high-speed corridorTharad
Next Article