Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Patan: શ્રાવણમાં શિવલિંગ પર બિલિપત્ર સાથે રોટલીઓનો અભિષેક

પાટણનાં અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ રોટલિયા હનુમાન મંદિર તેની માન્યતાઓના કારણે જાણીતું છે. આ મંદિરનાં પરિસરમાં રોટલિયા મહાદેવ મંદિરનું નિર્માણ થયું છે. અહીં, શિવલિંગ પર બિલિપત્ર સાથે રોટલીઓનો અભિષેક કરવામાં આવે છે. શ્રાવણમાં શિવભક્તો દ્વારા રોટલિયેશ્વરને અભિષેક કરાય છે. શિવલિંગ...
02:57 PM Aug 06, 2024 IST | Vipul Sen

પાટણનાં અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ રોટલિયા હનુમાન મંદિર તેની માન્યતાઓના કારણે જાણીતું છે. આ મંદિરનાં પરિસરમાં રોટલિયા મહાદેવ મંદિરનું નિર્માણ થયું છે. અહીં, શિવલિંગ પર બિલિપત્ર સાથે રોટલીઓનો અભિષેક કરવામાં આવે છે. શ્રાવણમાં શિવભક્તો દ્વારા રોટલિયેશ્વરને અભિષેક કરાય છે. શિવલિંગ પર ચઢાવેલ રોટલીઓ પશુઓને ખવડાવવામાં આવે છે.

Tags :
Ambaji NelyyaBiliPatraGujarat FirstGujarati NewsPatanRotalia Hanuman TempleRotalia Mahadev templeRotlieshwarShiva devoteesshivlinga
Next Article