Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal: રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા પદયાત્રા અને મહાપંચાયત

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ દલુંની વાડી ખાતે શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના તથા અન્ય માંગણીઓને લઈને મહા પંચાયત યોજવામાં આવી હતી. જેમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શિક્ષકો રેલીસ્વરૂપે પહોંચ્યા હતા. ...

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ દલુંની વાડી ખાતે શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના તથા અન્ય માંગણીઓને લઈને મહા પંચાયત યોજવામાં આવી હતી. જેમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શિક્ષકો રેલીસ્વરૂપે પહોંચ્યા હતા.

Advertisement

Tags :
Advertisement

.