Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : રાજકુમાર જાટના કેસમાં મોટો વળાંક, ઓડિયો ક્લિપ ફેક હોવાનો મૃતકના પિતાનો દાવો

અધૂરી ઓડીઓ ક્લિપ વાયરલ થઈ તો મૃતકના પિતાનો આ ઓડીઓ ફેક હોવાનો દાવો કર્યો SP અને મૃતકના પિતા વચ્ચે વાયરલ થયેલા ઓડીઓ ક્લિપમાં પણ આ અંગે ઉલ્લેખ ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જાહેર કરવાનો પડકાર ફેંકતા ફરી રહસ્ય સર્જાયું છે રાજકોટમાં...
Advertisement
  • અધૂરી ઓડીઓ ક્લિપ વાયરલ થઈ તો મૃતકના પિતાનો આ ઓડીઓ ફેક હોવાનો દાવો કર્યો
  • SP અને મૃતકના પિતા વચ્ચે વાયરલ થયેલા ઓડીઓ ક્લિપમાં પણ આ અંગે ઉલ્લેખ
  • ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જાહેર કરવાનો પડકાર ફેંકતા ફરી રહસ્ય સર્જાયું છે

રાજકોટમાં રાજકુમાર જાટની મોતના મામલે માહોલ ગરમાયો છે. જેમાં સમગ્ર મામલે અધૂરી ઓડીઓ ક્લિપ વાયરલ થઈ તો મૃતકના પિતાનો આ ઓડીઓ ફેક હોવાનો દાવો કર્યો છે. જોકે મૃતકના પિતા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જાહેર કરવાનો પડકાર ફેંકતા ફરી રહસ્ય સર્જાયું છે. જેમાં શું ગ્રાઉન્ડ ફ્લોરના CCTV માં કોઈ રહસ્ય છુપાયેલું છે. બીજી તરફ રાજકોટ રૂરલ પોલીસ પણ શંકાના દાયરામાં આવી છે. જે પોલીસ સમગ્ર મામલે તમામ CCTV જાહેર કર્યા તો શા માટે ગ્રાઉન્ડ ફ્લોરના પૂરા CCTV જાહેર નથી કરતી તે સવાલ લોકોમાં ઉભો થઇ રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Visavadar-Kadi by Election: કોણ મારશે મેદાન? વરિષ્ઠ પત્રકારો સાથે સંવાદ |

featured-img
video

Iran-Israel War માં આજના સૌથી મોટા સમાચાર, હવે America, Russia, China, Pakistan ની એન્ટ્રી?

featured-img
video

Visavadar By Election : BJPના પૂર્વ સાંસદ Maheshgiri Bapuએ રાણપુરમાં કર્યું મતદાન

featured-img
video

Gujarat Heavy Rain: વરસાદને લઈને Ambalal Patel એ કરી મોટી આગાહી

featured-img
video

કડી પેટાચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ, નીતિન પટેલે પણ કર્યું મતદાન

featured-img
video

Gujarat First ના તીખા સવાલો અને AMC ના ભાગતા કર્મચારીઓ

Trending News

.

×