લોકસભામાં પ્રદર્શન, સમગ્ર સત્ર માટે કોંગ્રેસના ચાર સાંસદો સસ્પેન્ડ
લોકસભામાં
પ્લેકાર્ડ લઈને મોંઘવારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા બાદ કોંગ્રેસના ચાર સાંસદોને
ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવતીકાલે 26મી જુલાઈના રોજ સવારે 11 વાગ્યા સુધી લોકસભા સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસના સાંસદો
મણિકમ ટાગોર, જ્યોતિમણિ, રામ્યા હરિદાસ અને ટીએન પ્રતાપનને
સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.Four Congress Lok
Sabha MPs including Manickam Tagore, Ramya Haridas, Jothimani and TN
Prathapan suspended for the entire Monsoon session pic.t
11:09 AM Jul 25, 2022 IST
|
Vipul Pandya
લોકસભામાં
પ્લેકાર્ડ લઈને મોંઘવારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા બાદ કોંગ્રેસના ચાર સાંસદોને
ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવતીકાલે 26મી જુલાઈના રોજ સવારે 11 વાગ્યા સુધી લોકસભા સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસના સાંસદો
મણિકમ ટાગોર, જ્યોતિમણિ, રામ્યા હરિદાસ અને ટીએન પ્રતાપનને
સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગૃહની
કાર્યવાહી સ્થગિત કરતા પહેલા, સ્પીકરની
ખુરશીમાં બેઠેલા રાજેન્દ્ર અગ્રવાલે હંગામો કરવા માટે કોંગ્રેસના ચાર સાંસદોને
નામાંકિત કર્યા હતા. નિયમ 374
હેઠળ કોંગ્રેસના ચાર સાંસદોને સત્રના
બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Next Article