Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara ની સ્થિતિની ફરી થશે સમીક્ષા, પૂરગ્રસ્ત વિસ્તારનાં નાગરિકોને રાશન કીટનું વિતરણ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) આજે ફરી વડોદરાની મુલાકાતે આવવાના છે. અહીં, તેઓ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારનાં સરવે બાદ કેશ ડોલ અને સહાય વિતરણની કામગીરી અંગેની માહિતી મેળવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વેપારી...

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) આજે ફરી વડોદરાની મુલાકાતે આવવાના છે. અહીં, તેઓ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારનાં સરવે બાદ કેશ ડોલ અને સહાય વિતરણની કામગીરી અંગેની માહિતી મેળવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વેપારી મંડળ અને નાગરિકોને પણ મળશે.

Advertisement

Tags :
Advertisement

.