Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad ના ખોખરા વિસ્તારમાં લાગી જોરદાર આગ

અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આગની ઘટના બનવા પામી હતી. શરણમ સ્માર્ટ સ્પેસમાં 5 માં માળે આગની ઘટન બનવા પામી હતી.
Advertisement

અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આવેલ શરણમ સ્માર્ટ સ્પેસમાં 5 મા માળે આગની ઘટના બનવા પામી હતી. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયરની 15 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોચી હતી. શરણમ એપાર્ટમેન્ટનાં સી બ્લોકમાં ચોથા માળે આગની ઘટના બની હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી યથાવત છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Ahmedabad Plane Crash : "પ્લેન ક્રેશ દુર્ઘટનમાં અમારા વિજયભાઈ હતા" : Parshottam Rupala

featured-img
video

Ahmedabad Plane Crash : વિજયભાઈએ તમામને મિત્ર તરીકે જ રાખ્યાઃ Vajubhai Vala

featured-img
video

એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં બ્લેક બોક્સ મળ્યું, કોકપીટ વોઈસ રેકોર્ડર મળ્યું

featured-img
video

Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈએ શ્રદ્ધાંજલિ પાઠવી

featured-img
video

Ahmedabad Plane Crash : દુર્ઘટનાને લઈને મોટો ધડાકો, એક ટ્વિટ પોસ્ટ ઉભા કર્યા અનેક સવાલો

featured-img
video

Ahmedabad Plane Crash : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હતા સવાર

×

Live Tv

Trending News

.

×