કચ્છ : મુન્દ્રાની પર્લ સ્કૂલમાં હિન્દુ વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવાઈ
કચ્છ મુ્ન્દ્રાની પર્લ સ્કૂલ હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ અદા કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે. જે બાદ આ શાળા વિવાદમાં આવી ગઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્કૂલમાં હિંદૂ વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવાઈ છે. સૂત્રએ જણાવ્યું કે, હિન્દુ વિદ્યાર્થીઓને ટોપી પહેરાવી નમાઝ પઢાવી હોવાનો વીડિયો હાલ વાયરલ થયો છે. જે બાદ જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad ના Bapunagar માં ભરાયું વરસાદી પાણી, તંત્ર સામે રહીશોનો રોષ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ