Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh : 9 વર્ષ બાદ રોડ બન્યો અને તેમાં આ વસ્તુનો ઉપયોગ?

Junagadh : 9 વર્ષ બાદ રોડ બન્યો અને તેમાં આ વસ્તુનો ઉપયોગ? વિસાવદરના મોટા કોટડાના પીપળીમાં રસ્તાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ, ડામર રોડની કામગીરીમાં ડામર જ નહીં હોવાનો ગંભીર આરોપ સ્થાનિક લોકોએ કહ્યું છે. રોડમાં થયેલાં બેફામ ભ્રષ્ટાચારનો સ્થાનિકોએ...

Junagadh : 9 વર્ષ બાદ રોડ બન્યો અને તેમાં આ વસ્તુનો ઉપયોગ? વિસાવદરના મોટા કોટડાના પીપળીમાં રસ્તાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ, ડામર રોડની કામગીરીમાં ડામર જ નહીં હોવાનો ગંભીર આરોપ સ્થાનિક લોકોએ કહ્યું છે. રોડમાં થયેલાં બેફામ ભ્રષ્ટાચારનો સ્થાનિકોએ પર્દાફાશ કર્યો છે. નઘરોળ, નિર્લજ્જ, નપાણિયા તંત્રની લાલિયાવાડી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

Advertisement

Tags :
Advertisement

.