Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ISRO ચીફ એસ.સોમનાથ ભગવાન સોમનાથના દર્શને

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન એસ. સોમનાથ ગુજરાત આવ્યા છે. Chandrayaan-3 ની સફળતા બાદ ISRO Chief એસ.સોમનાથ સોમનાથ મંદિરે દર્શનાર્થે પહોચ્યા હતા. વેરાવળ રેલ્વે સ્ટેશનથી લઇને સોમનાથ મંદિર સુધી સૌ કોઇએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. સોમનાથ મંદિરે પહોંચ્યા બાદ એસ.સોમનાથે...
09:31 PM Sep 28, 2023 IST | Hardik Shah

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન એસ. સોમનાથ ગુજરાત આવ્યા છે. Chandrayaan-3 ની સફળતા બાદ ISRO Chief એસ.સોમનાથ સોમનાથ મંદિરે દર્શનાર્થે પહોચ્યા હતા. વેરાવળ રેલ્વે સ્ટેશનથી લઇને સોમનાથ મંદિર સુધી સૌ કોઇએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. સોમનાથ મંદિરે પહોંચ્યા બાદ એસ.સોમનાથે મહાપૂજામાં ભાગ લીધો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ISROISRO ChiefISRO Chief in SomnathISRO Chief S. SomnathSomnath
Next Article