ISRO ચીફ એસ.સોમનાથ ભગવાન સોમનાથના દર્શને
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન એસ. સોમનાથ ગુજરાત આવ્યા છે. Chandrayaan-3 ની સફળતા બાદ ISRO Chief એસ.સોમનાથ સોમનાથ મંદિરે દર્શનાર્થે પહોચ્યા હતા. વેરાવળ રેલ્વે સ્ટેશનથી લઇને સોમનાથ મંદિર સુધી સૌ કોઇએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. સોમનાથ મંદિરે પહોંચ્યા બાદ એસ.સોમનાથે મહાપૂજામાં ભાગ લીધો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે