અભિનેતા Salman Khan ને ધમકી મુદ્દે વડોદરામાં તપાસ, Video
Salman Khan : બોલિવૂડનાં સ્ટાર સલમાન ખાનને આજે ફરી ધમકી ભર્યો મેલ મળ્યો હતો. જે મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
Advertisement
Salman Khan : બોલિવૂડનાં સ્ટાર સલમાન ખાનને આજે ફરી ધમકી ભર્યો મેલ મળ્યો હતો. જે મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. અભિનેતાને ધમકી ભર્યો મેલ ગુજરાતનાં વડોદરાનાં વાઘોડિયા ખાતે રહેતા એક શખ્સ દ્વારા કરવામાં આવ્યો હોવાનું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને માલુમ પડતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ખાતે આવી પહોંચી હતી. તેમજ એક યુવકની કલાકો સુધી પૂછરપર કરી હતી.
Advertisement