America થી Indians ની વતન વાપસી, 12 Mehsana નાં! નીતિન પટેલની પ્રતિક્રિયા
અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાં 33 ગુજરાતીઓમાંથી 12 લોકો મહેસાણાનાં હોવાની માહિતી છે. મહેસાણાનાં વસાઈ ડાભલાનાં 4 વ્યક્તિ ડિપોર્ટ કરાયા છે. જ્યારે ખેરવા, ચંદ્રનગર, ખણુંસા, વિજાપુરનાં પણ લોકોને ડિપોર્ટ કરાયા છે. ગામમાં રહેતું પરિવાર હાલ કાંઈ પણ બોલવા તૈયાર નહિ. આ અંગે ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે...જુઓ અહેવાલ...