Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Independence Day 2024: સલામ હિન્દુસ્તાન, રાજધાનીથી મહાપર્વની ઉજવણી

દિલ્હીમાં આજે લાલ કિલ્લા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સ્વતંત્રતા દિવસનાં (Independence Day) અવસર પર સતત 11 મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યાર બાદ દેશને સંબોધિત કર્યો હતો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ દેશમાં મહિલા સુરક્ષા, 2047 સુધી...

દિલ્હીમાં આજે લાલ કિલ્લા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સ્વતંત્રતા દિવસનાં (Independence Day) અવસર પર સતત 11 મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યાર બાદ દેશને સંબોધિત કર્યો હતો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ દેશમાં મહિલા સુરક્ષા, 2047 સુધી વિકસિત ભારત, વિવિધ ક્ષેત્રે દેશનાં વિકાસ, અર્થતંત્ર સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી.

Advertisement

Tags :
Advertisement

.