Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar માં CM ભુપેન્દ્રભાઈ પટેલ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા

ગાંધીનગર ખાતે ‘સ્વચ્છતા હી સેવા-2024’ અભિયાનનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ અભિયાનનો શુભારંભ કરાયો છે. CM ભૂપેન્દ્ર પટેલ પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને શ્રમદાન કર્યું હતું. તેમણે ગાંધીનગર મનપાના સેક્ટર-7માં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. ...
11:38 PM Sep 17, 2024 IST | Vipul Sen

ગાંધીનગર ખાતે ‘સ્વચ્છતા હી સેવા-2024’ અભિયાનનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ અભિયાનનો શુભારંભ કરાયો છે. CM ભૂપેન્દ્ર પટેલ પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને શ્રમદાન કર્યું હતું. તેમણે ગાંધીનગર મનપાના સેક્ટર-7માં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.

Tags :
CM Bhupendrabhai PatelGandhinagar Municipal CorporationGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsSector-7Swachhta Hi Seva-2024
Next Article