Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad ધોલેરા પંથકમાં સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા ભાષણથી ચકચાર!

અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધોલેરા તાલુકાનાં સોઢી ગામે યોજાયેલ સમાજની બેઠકમાં ધંધુકાનાં MLA કાળુ ડાભીની (MLA Kalu Dabhi) હાજરીમાં નિરૂભાઇ ખસિયા નામનાં કથિત કાર્યકર્તાએ બેફામ વાણીવિલાસ કરી સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા...

અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધોલેરા તાલુકાનાં સોઢી ગામે યોજાયેલ સમાજની બેઠકમાં ધંધુકાનાં MLA કાળુ ડાભીની (MLA Kalu Dabhi) હાજરીમાં નિરૂભાઇ ખસિયા નામનાં કથિત કાર્યકર્તાએ બેફામ વાણીવિલાસ કરી સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. જો કે, વિરોધ થતા નિરૂભાઈએ માફી માગી હતી. વાઇરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પુષ્ટિ કરતું નથી.

Advertisement

Tags :
Advertisement

.