Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં આજે સીઆર પાટીલની અધ્યક્ષતામાં ગુજરાત ભાજપની મહત્વની બેઠક

કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીમાં આજે ભારતીય જનતા પાર્ટી સુરતમાં રાજ્યના 8 મહાનગરના ભાજપના પદાધિકારી-ધારાસભ્યોની બેઠક કરવાની છે. ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના અધ્યક્ષમાં આ બેઠક યોજાશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, જામનગર અને...
11:16 AM May 24, 2023 IST | Hardik Shah

કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીમાં આજે ભારતીય જનતા પાર્ટી સુરતમાં રાજ્યના 8 મહાનગરના ભાજપના પદાધિકારી-ધારાસભ્યોની બેઠક કરવાની છે. ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના અધ્યક્ષમાં આ બેઠક યોજાશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગર મનપાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ આ બેઠકમાં હાજર રહેશે. આ ઉપરાંત આ આઠ મહાનગરપાલિકા વિસ્તારના જિલ્લા પ્રમુખ અને પ્રભારી તેમજ 8 મનપા વિસ્તારના ભાજપના ધારાસભ્યોને પણ બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો - BIG NEWS : ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BJPCR PatilGujarat BJPGujarat BJP MeetingSurat news
Next Article