Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Firstના આ અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું, તાબડતોબ થઈ ગયું કામ, જાણો

દેવગઢ બારિયા (Devgadh Baria) નગરના કાપડી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાની આગળ આંગણવાડી કેન્દ્રો આવેલ છે અને સામેના ભાગમા સ્કૂલ પણ આવેલ છે જેના આગળ વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. જેના  ઢાંકણા ખુલ્લા મુકવાથી જેના ત્યા ભણતા બાળકોને જીવનુ જોખમ હોવાનું સામે આવ્યું હતું.જેને લઈ ગુજરાત ફર્સ્ટ દ્વારા તે જગ્યાની મુલાકા લીધી હતી અને ત્યાર બાદ તેના સમાચાર તારીખ 26/02/2023 ના રોજ પ્રસિધà«
05:02 PM Feb 26, 2023 IST | Vipul Pandya
દેવગઢ બારિયા (Devgadh Baria) નગરના કાપડી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાની આગળ આંગણવાડી કેન્દ્રો આવેલ છે અને સામેના ભાગમા સ્કૂલ પણ આવેલ છે જેના આગળ વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. જેના  ઢાંકણા ખુલ્લા મુકવાથી જેના ત્યા ભણતા બાળકોને જીવનુ જોખમ હોવાનું સામે આવ્યું હતું.
જેને લઈ ગુજરાત ફર્સ્ટ દ્વારા તે જગ્યાની મુલાકા લીધી હતી અને ત્યાર બાદ તેના સમાચાર તારીખ 26/02/2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતા અને તે સમાચાર સ્થાનિક થી લય સરકારી ઓફીસરોએ પણ તેની નોધ લીધી હતી ત્યાર બાદ સ્થાન પ્રમુખ દ્વારા તેનો સતવરે નીકાલ કરી નવીન ઢાકણ બનાવવાની કામગીરી સરૂ કરી દેવામાં આવી હતી જેને લઈ પાલિકા પ્રમુખ દ્વારા સ્થળ તપાસ કરી ગણત્રીના કલાકોમાં ગટરના  ઢાંકણા  પુરવાની કામગીરી પૂર્ણ કરાય હતી.
ગુજરાત ફર્સ્ટ મા સમાચાર પ્રસિદ્ધ થતા કલાકોમાજ કામ પુર્ણ કરતા પાલિકા તંત્ર
દેવગઢ બારીયા શહેરના કાપડી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા આગળ આંગણવાડીઓ આવેલ છે. જે આંગણવાડી કેન્દ્રો આગળ વરસાદી પાણીના નિકાલ માટેની ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી બાળકો માટે જોખમી હોવાનું જાણવા મળતા નગરપાલિકા દ્વારા પુરા શહેરમાં વિકાસના કામો કરવામાં આવ્યા તેવી ડીગો હાકનારની પોલ ગુજરાત ફર્સ્ટ દ્વારા છતી કરવામાં આવી હતી.
પાલિકા દ્વારા કામોતો કરવામાં આવેછે પરંતુ તેની માવજ કરાતી ન હોવીની બુમો ઉઠવા પામી છે ત્યારે આવા કામીની પોલ ગુજરાત ફર્સ્ટ દ્વારા છતી કરાયાના અહેવાલ બાદ પાલિકા તંત્ર હરકતમાં આવી તાત્કાલિક આ ખુલ્લી ગટરના ઢાંકડા માટેનું કામ આરંભી દીધું.
આ પણ વાંચો - દેવગઢ બારીયાના પ્રા.શાળાના બાળકોને કેમ જીવનું જોખમ ? તંત્રની કઇ બેદરકારી પડી શકે છે ભારે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DahodDevgadhBariaGujaratGujaratFirstGujaratFirstImpactGujaratiNewsOpenDrainsSchool
Next Article