Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot ના Jetpur માં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીનો પર્દાફાશ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. નવાઇની વાત એ છે કે આ ગોડાઉન રહેણાંક વિસ્તારની પાસે છે અને કોઇપણ પ્રકારના લાયસન્સ કે પરવાના વગર અહીં જુદા જુદા કેમિકલ રખાયા હતા. Rajkot Police દરોડો પાડીને આ ગોડાઉન ઝડપી લીધુ...

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. નવાઇની વાત એ છે કે આ ગોડાઉન રહેણાંક વિસ્તારની પાસે છે અને કોઇપણ પ્રકારના લાયસન્સ કે પરવાના વગર અહીં જુદા જુદા કેમિકલ રખાયા હતા. Rajkot Police દરોડો પાડીને આ ગોડાઉન ઝડપી લીધુ છે.

Advertisement

Tags :
Advertisement

.