Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પત્ની ઈમોશનલ થઈ રડી પડતી હોય, તો કેવી રીતે સિચ્યુએશન કંટ્રોલ કરશો?

લગ્ન થાય એટલે દરેક પતિ-પત્ની વચ્ચે ખાટા-મીઠાં ઝઘડાઓ થતા રહેવાના.. અને એમ પણ કહેવાય છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં મીઠાં ઝઘડા થવા એ સામાન્ય છે. પરંતુ મહિલાઓનું હૃદય ખૂબ જ કોમળ હોય છે. અને રિલેશનશિપમાં મોટાભાગે ફીમેલ પાર્ટનર અપસેટ થઇ જાય છે અને પછી રડવા લાગે છે. એવામાં મેલ પાર્ટનર પોતાની પત્નીને મનાવવા માટે અનેક પ્રયત્નો કરે છે અને પછી સાથે એ પણ ઇમોશનલ થઇ જાય છે. આવા કેસમાં મહિલાઓ સેન્સેàª
પત્ની ઈમોશનલ થઈ રડી પડતી હોય  તો કેવી રીતે સિચ્યુએશન કંટ્રોલ કરશો
લગ્ન થાય એટલે દરેક પતિ-પત્ની વચ્ચે ખાટા-મીઠાં ઝઘડાઓ થતા રહેવાના.. અને એમ પણ કહેવાય છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં મીઠાં ઝઘડા થવા એ સામાન્ય છે. પરંતુ મહિલાઓનું હૃદય ખૂબ જ કોમળ હોય છે. અને રિલેશનશિપમાં મોટાભાગે ફીમેલ પાર્ટનર અપસેટ થઇ જાય છે અને પછી રડવા લાગે છે. એવામાં મેલ પાર્ટનર પોતાની પત્નીને મનાવવા માટે અનેક પ્રયત્નો કરે છે અને પછી સાથે એ પણ ઇમોશનલ થઇ જાય છે. 
20 Ways To Make Your Husband Fall In Love With You Again
આવા કેસમાં મહિલાઓ સેન્સેટિવ થઇ જાય છે અને રડવા લાગે છે. ત્યારે આવા સંજોગોમાં પોતાના પાર્ટનરને શાંત રાખવા માટે શું કરવું જોઈએ તેની Tips જણાવીઓ.. 
Wife Crying
જ્યારે તમારો લેડી લવ ઈમોશનલ થઈ રડી પડે ત્યારે તમે એને પ્રેમથી માથે હાથ ફેરવીને  સમજાવો. જો તમે ગુસ્સો કરો છો તો ઝઘડો થાય છે અને પાર્ટનર વધારે રડે છે. આ માટે હંમેશા આ પરિસ્થિતિમાં પાર્ટનરને પ્રેમ આપવાની આદત પાડો, કારણે પુરુષો કરતા મહિલાઓ વધુ  સેન્સેટિવ હોય છે.
10 Skilful Ways To Deal With An Angry Husband
ઘણી વાર ફિમેલને રડતા જોઈને પોતાના ઈમોશન પર કંટ્રોલ કરવાને બદલે ગુસ્સો કરવાથી  તમારી રિલેશનશિપમાં ક્લેશ શરૂ થવાના ચાન્સ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં પોતાને મજબૂત બનાવો.
8 health benefits of crying - The Street Voices
ઘણી વાર પાર્ટનર ઇમોશનલ થઇને રડી પડે ત્યારે મેલ પાર્ટનર ગુસ્સે  થઇ જાય છે જેના કારણે વાત વધુ બગડે છે. તેથી ગુસ્સો કરવાને બદલે સાથીને પ્રેમથી સમજાવો. જેનાથી પ્રેમ પણ વધશે અને સાથીની તમારા પ્રત્યેની લાગણી પણ વધશે.
How To Be A Better Husband: Tips & Traits of a Good Husband
ફીમેલ પાર્ટનરને રડતાં જોઈએ એટલે તેને રોતડનું લેબલ લગાવવા કરતા તે સમયે તેમને પ્રેમ આપો. કારણ કે જ્યારે પત્ની રડી પડે, ત્યારે મોટાભાગે હસબન્ડ કંટાળી જાય છે. જો તમે પણ આમ કરતા હોવ તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. કંટાળવાની જગ્યાએ શાંત રહો અને પ્રેમ આપો. પ્રેમમાં એટલી તાકાત હોય છે જે પાર્ટનરને શાંત કરે છે. રિસર્ચ અનુસાર જો તમે પાર્ટનરને આ સમયે પ્રેમ નહીં આપો, તો તેને ડિપ્રેશનમાં મુકાઈ જતા સહેજ પણ વાર નહીં લાગે.
Advertisement
Tags :
Advertisement

.