Hyatt Hotel : મોંઘીદાટ હયાત હોટેલમાં સંભારમાંથી નીકળ્યો વંદો! કિચન સીલ
અમદાવાદમાં ખાણીપીણી માટે જાણીતા એવા વસ્ત્રાપુર (Vastrapur) વિસ્તારમાં આવેલ નામચીન ફાઇવ સ્ટાર હોટેલ હયાતની (Hyatt Hotel) વાનગીમાંથી વંદો નીકળ્યો હોવાનો દાવો ગ્રાહકો દ્વારા કરવામા આવ્યો છે. હોટેલમાં રાખેલ એક પ્રસંગ દરમિયાન સાંભારમાંથી વંદો નીકળ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. ...
Advertisement
અમદાવાદમાં ખાણીપીણી માટે જાણીતા એવા વસ્ત્રાપુર (Vastrapur) વિસ્તારમાં આવેલ નામચીન ફાઇવ સ્ટાર હોટેલ હયાતની (Hyatt Hotel) વાનગીમાંથી વંદો નીકળ્યો હોવાનો દાવો ગ્રાહકો દ્વારા કરવામા આવ્યો છે. હોટેલમાં રાખેલ એક પ્રસંગ દરમિયાન સાંભારમાંથી વંદો નીકળ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે.
Advertisement