રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારેગાજવીજ અને પવન સાથે અતિ ભારે વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં આગામી 5...
09:37 AM Aug 01, 2024 IST
|
Vipul Pandya
રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારેગાજવીજ અને પવન સાથે અતિ ભારે વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.