Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Khambhat શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

ખંભાત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરનાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ખંભાત શહેરમાં 1 કલાકમાં 2 ઈંચ સુધી વરસાદ થતાં વિસ્તાર પાણી-પાણી થયા હતા....

ખંભાત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરનાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ખંભાત શહેરમાં 1 કલાકમાં 2 ઈંચ સુધી વરસાદ થતાં વિસ્તાર પાણી-પાણી થયા હતા. મિતલી, ગોલાણા રોહિણી, દેહડા, વડગામ, વટાદરા, ઉંદેલ, નગરા સહિતનાં ગ્રામ્ય વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.

Advertisement

Tags :
Advertisement

.