Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat માં ફરી એકવાર ભુક્કા બોલાવશે મેઘરાજા!

રાજ્યમાં અનેક તાલુકામાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આથી, રાજ્યમાં એક વાર ફરી મેઘરાજા ભુક્કા બોલાવશે એવું લાગી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, જુનાગઢ, માણસા સહિતના વિસ્તારોમાં આજે સવારથી વરસાદ ખાબક્યો છે. ...

રાજ્યમાં અનેક તાલુકામાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આથી, રાજ્યમાં એક વાર ફરી મેઘરાજા ભુક્કા બોલાવશે એવું લાગી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, જુનાગઢ, માણસા સહિતના વિસ્તારોમાં આજે સવારથી વરસાદ ખાબક્યો છે.

Advertisement

Tags :
Advertisement

.