Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad માં સવારથી જ ધોધમાર વરસાદ

રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે સવારથી જ અમદાવાદ તથા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ (Rains)વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક સ્થળો જળબંબાકાર બન્યા છે. વિજાપુરમાં 2 કલાકમાં 6 ઇંચ કરતા...
11:52 AM Aug 24, 2024 IST | Vipul Pandya

રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે સવારથી જ અમદાવાદ તથા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ (Rains)વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક સ્થળો જળબંબાકાર બન્યા છે. વિજાપુરમાં 2 કલાકમાં 6 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઇ ગઇ છે. આજે સવારથી જ કાળા ડિંબાગ વાદળોના કારણે દિવસે અંધારુ જોવા મળી રહ્યું છે.

Tags :
forecastGujaratheavy rainMeteorological DepartmentMONSOON 2024RainsWeather Alert
Next Article