Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat ના ડ્રગ પેડલર સાથે ફોટોને લઈને હર્ષ સંઘવીનો ખુલાસો

Surat: સુરતના ડ્રગ પેડલર સાથે સરસ ફોટા બહાર આવતા વિધાનસભા ગૃહમાં ચર્ચા ગરમાઇ ગઈ છે. વિપક્ષ દ્વારા આ મુદ્દે મોટી માત્રામાં આક્ષેપ કરવામાં આવ્યા છે, જેને કારણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં સ્પષ્ટતા કરી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી...
02:55 PM Aug 23, 2024 IST | VIMAL PRAJAPATI

Surat: સુરતના ડ્રગ પેડલર સાથે સરસ ફોટા બહાર આવતા વિધાનસભા ગૃહમાં ચર્ચા ગરમાઇ ગઈ છે. વિપક્ષ દ્વારા આ મુદ્દે મોટી માત્રામાં આક્ષેપ કરવામાં આવ્યા છે, જેને કારણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં સ્પષ્ટતા કરી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કરતા કહ્યુંકે, તેમની સાથેના ફોટા અંગે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલ તમામ આક્ષેપો ખોટા છે અને તે કોઈપણ ઍફેક્ટિવ એક્શનથી મુક્ત નથી. ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ગુનેગારો સામે કાર્યવાહી તો કરવામાં આવે જ છે.

Tags :
GujaratHarsh SanghaviHarsh Sanghavi in GandhinagarHome Minister Harsh Sanghavi
Next Article