Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Weather : બચીને રહેજો, જળતાંડવની આગાહી!

રાજ્યમાં ફરી એકવાર મેઘતાંડવના એંધાણ છે. કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા 50 કિમી પ્રતિ ક્લાકની ઝડપે આગળ વધી રહી છે. સાથે જ રાજસ્થાન તરફ બની રહેલ સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમનાં પગલે પણ રાજ્યમાં વરસાદની આગાહી છે. ...
01:48 PM Sep 10, 2024 IST | Vipul Sen

રાજ્યમાં ફરી એકવાર મેઘતાંડવના એંધાણ છે. કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા 50 કિમી પ્રતિ ક્લાકની ઝડપે આગળ વધી રહી છે. સાથે જ રાજસ્થાન તરફ બની રહેલ સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમનાં પગલે પણ રાજ્યમાં વરસાદની આગાહી છે.

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsMeteorological DepartmentNorth-South Gujaratrain in gujaratWeather in Gujaratweather report
Next Article